સુવર્ણ જયંતી ઉજવણી ૨૦૨૧-૨૨ /નવીન સમાચાર

સુવર્ણ જયંતી મહોત્સવ  તારીખ ૦૨/૦૧/૨૦૨૨ રવિવાર ના રોજ ઉજવાયો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મદદ કરનાર સર્વેનો મણિપુર કેળવણી મંડળ અને શ્રીમતી.આર.એન.સંસ્કાર વિદ્યાલય  હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે.   ........................










શ્રી મણિપુર કેળવણી મંડળ દ્વારા સન્માનીય શ્રી નાનજીભાઈના પરિવારનું સન્માન પત્ર આપી સન્માન કરાયું 


મણીપુર હાઇસ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ
શ્રીમતી આર.એન.સંસ્કાર વિદ્યાલય, મણીપુર માં તા: ૨૬ જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિન પ્રસંગે મણીપુરના વતની તેમજ અમદાવાદના કોર્પોરેટર અને ગુજરાત મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી મધુબેન પટેલના હસ્તે ધ્વજવંદન થયું આ પ્રસંગે તેમણે પ્રેરણાત્મક પ્રવચન કરી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શાળાવિકાસનાં કામમાં મદદ કરવા અનુરોધ કર્યો. આ પ્રસંગે ૧,૨૫,૦૦૦ નું દાન શ્રી ઈશ્વરભાઈ જી.સુથાર (ભૂતપૂર્વ વિદ્યાર્થી ) તેમજ ૧,૨૫,૦૦૦ નું દાન શ્રી ગણેશભાઈ એન.પટેલ (પ્રમુખશ્રી) તરફથી જાહેર કરવામાં આવ્યું હતું.







Comments

Popular posts from this blog